Android અથવા Chromeમાં તમારા સાચવેલા પાસવર્ડને મેનેજ કરો. તેને તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવે છે અને તમારા તમામ ડિવાઇસ પર ઉપલબ્ધ રહે છે.
તમારા સાચવેલા પાસવર્ડની સશક્તતા અને સુરક્ષા ચેક કરો. જુઓ કે તેમાં ચેડાં કરવામાં આવ્યા છે કે કેમ અને તમને જ્યારે જરૂર હોય ત્યારે વ્યક્તિગત કરેલી સલાહ મેળવો.